BKDKM College Recruitment 2026: MBA અને MCA માટે વિવિધ શિક્ષક પદોની ઘોષણા

BKDKM College Recruitment 2026: શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું જોતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. બનાસકાંઠા જિલ્લા કેળવણી મંડળ (BKDKM) દ્વારા સંચાલિત BKDKM કોલેજ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ, પાલનપુર માં વર્ષ 2026 માટે વિવિધ ટીચિંગ પદોની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને MBA અને MCA પ્રોગ્રામ્સ માટે છે. જો તમારી પાસે … Read more